Junagadh News : જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે; 32 અંધ દીકરીઓની બ્રાઇડલ ઇવેન્ટ

Junagadh News : જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે; 32 અંધ દીકરીઓની બ્રાઇડલ ઇવેન્ટ.
અંધજન કન્યા છાત્રાલય, રિયાંશ સેવા સંસ્થા, પરશુરામ ફાઉન્ડેશન અને કૃષિ યુનિ. જૂનાગઢના સહયોગથી જૂનાગઢમાં 32 અંધ દીકરીઓનું બ્રાઈડલ ઇવેન્ટ Miss Blind Bride Event નું આયોજન આગામી તા.18 જૂન રવિવારના રોજ થવા જઈ રહ્યું છે, જેમાં આપ સૌ જૂનાગઢવાસીઓને પધારવા તેમજ અંધ દીકરીઓને પ્રોત્સાહિત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે, તમે પણ આ ઇવેન્ટમાં ફ્રી એન્ટ્રી મેળવી શકો છો, જેના માટે નીચેના નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
જો તમે આ ઇવેન્ટના માધ્યમથી અંધબહેનોને એનકેન પ્રકારે પ્રોત્સાહિત કરવા ઇચ્છતા હોય તો, નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો..
સંપર્ક: 99796 73674
તારીખ: 18 જૂન, 2023 (રવિવાર)
સમય: સાંજે 5 થી 8 વાગ્યા સુધી
સ્થળ: કૃષિ યુનિવર્સિટી ઓડીટોરિયમ, મોતીબાગ, જૂનાગઢ.