Junagadh News : જૂનાગઢના આંગણે 14મી ઓક્ટોબરે “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ જૂનાગઢ” કાર્યક્રમ યોજાશે; સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન અપાશે.

Junagadh News : જૂનાગઢના આંગણે 14મી ઓક્ટોબરે “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ જૂનાગઢ” કાર્યક્રમ યોજાશે; સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન અપાશે.
  • જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.14 ઓક્ટોબરને શનિવારે “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ જૂનાગઢ” કાર્યક્રમનું આયોજન હોટલ ધ ફર્ન (લિયો રિસોર્ટ) ગિરનાર દરવાજા ખાતે કરવામાં આવ્યું છે.
  • આ કાર્યક્રમમાં વિવિધ સેમિનાર દ્વારા નવા ઉદ્યોગો સ્થાપવા માગતા લોકો તથા નવા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.
  • જૂનાગઢના વિવિધ ઉદ્યોગોનું એક્ઝિબિશન રાખવામાં આવશે.
  • આ કાર્યક્રમનો ભાગ બનવા ઇચ્છતા લોકોએ નીચે આપેલ લિન્ક ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે; રજીસ્ટ્રેશન વિના એન્ટ્રી મળશે નહીં!
કાર્યક્રમની વિગતો:
તારીખ: 14 ઓક્ટોબર, 2023
સમય: સવારે 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી
સ્થળ: ધ ફર્ન (લિયો રિસોર્ટ), ગિરનાર દરવાજા, જૂનાગઢ.
રજીસ્ટ્રેશન માટે લિન્ક: Click Here