Junagadh Independence Day Schedule

આપડું જુનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ ફેસબુક પેઈજ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

Independence Day : ૯ નવેમ્બર એટલે જૂનાગઢ નો આઝાદી દિવસ, આ દિવસ ની ઉજવણી માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગ થી મોતીબાગ થી ઝાસીની રાણી સર્કલ સુધી સફાઈ અભિયાન નું સવારે ૮:૦૦ વાગ્યા થી આયોજન કરવા માં આવ્યું છે. તેમજ રાત્રે ૯:૦૦ વાગે બાહુદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતીશબાજી નો જાહેર કાર્યક્રમ રાખવા માં આવ્યો છે અને મહાનગરપાલિકા મુખ્ય બિલ્ડીંગ ને રોશની થી શણગારવા માં આવશે. આ કાર્યક્રમ માં હાજર રહેવા જાહેર જનતા ને હાર્દિક નિમંત્રણ છે.
સફાઈ અભિયાન:
સ્થળ: સરદાર બાગ થી
સમય: સવારે ૮:૦૦ વાગે

આપડું જુનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ ફેસબુક પેઈજ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!