Corona Update : જૂનાગઢ જિલ્લામાં તા.20મી મે 12.00 pm સુધી કોરોનાની શુ સ્થિતિ છે? ચાલો જાણીએ…

Corona Update : જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઇરસ ધીને ધીમે પોતાનું કદ મોટું કરી રહ્યો છે, ત્યારે આજરોજ તા.20મી મે સવારે 10 વાગ્યા સુધીમાં જુબાગઢ જિલ્લામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકો ડિસ્ચાર્જ થયા તેના પર એક નજર કરીએ.

Corona Update

જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓની માહિતી નીચે મુજબ છે.

  • તારીખ: 20મી મે, 2020 (બુધવાર)
  • સમય:12.00 pm સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 12
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4
  • કુલ એક્ટિવ કેસ: 8
  • મૃત્યુઆંક: 0

આમ, જૂનાગઢમાં રિકવરી રેટ સારો હોવાના કારણે કુલ 12 દર્દીઓમાંથી હાલ માત્ર 8 દર્દીઓ જ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે સારવાર હેઠળ છે. તેમજ આ તમામ દર્દીઓની સ્થિતિ પણ એકંદરે કાબુમાં છે.

ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ.

  • તારીખ: 20મી મે, 2020 (બુધવાર)
  • સમય: સવારે 10 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ:12,141
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા:5,043
  • મૃત્યુઆંક:719
  • કુલ એક્ટિવ કેસ: 6,379

સમગ્ર ભારતના કોરોના વિશેના આંકડાઓની માહિતી મેળવીએ.

  • તારીખ: 20મી મે, 2020 (બુધવાર)
  • સમય: સવારે 10 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ:1,06,750
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા:42,298
  • મૃત્યુઆંક:3,303
  • કુલ એક્ટિવ કેસ: 61,149

Also Read : ARTIST WEEK Classical Music