Junagadh 311 App

Junagadh 311 App

Junagadh 311 App ડાઉનલોડ કરી ને તમારી આજુ બાજુ માં કોઈ પણ બિન-ઇમરજન્સી મુદ્દાની જાણ કરો, અને Junagadh Municipal Corporation એ મુદ્દા નું જરૂર નિવારણ લાવશે. આના માટે પાયા ની સરત એ છે કે તમે પેહલા જાગૃત થાવ અને તરત જ મુદ્દાઓ ને JMC સુધી પોંહચાડો ફોટા અને જગ્યા સાથે.
Junagadh 311 એપ્પ ડાઉનલોડ કરો.
Play store: https://goo.gl/NLahds
Apple store: https://goo.gl/3YHGuz

Also Read : ClassBazar : ઘરેબેઠા તમારા બિઝનેસ કે આવડતને પ્રોફેશનલ લેવલથી લોકો સુધી પહોંચાડતા શીખો!