Aapdo Avaaj Campaign

Aapdo Avaaj Junagadh Campaign
Yes, we live in a democratic country!
Don’t you believe me?
Have a look at this picture then. This Gentleman has given us a new idea for car parking, even though the actual place where it should be parked is empty.
What a way of using his rights
-Kishan Mushar (Thank you for this update) 

#AapdoAvaaj #AapduJunagadh

Aapdo Avaaj Campaign
Aapdo Avaaj Junagadh Campaign

જૂનાગઢ ને વધારે સારું બનાવવા માટે આપણું જૂનાગઢ લઇ ને આવ્યું છે એક નવો જ વિચાર. આ ઝુમ્બેશ માં આપ સૌ નો સાથ આવશ્યક છે. તમારે ફક્ત તમારી આજુબાજુ માં થતી એવી ઘટનાઓ ને અમારી સાથે શેર કરવાની છે જેનાથી આપણે સાથે મળી ને આપણા શહેર માં એક સારો બદલાવ અને લોકો માં જાગૃતિ લાવી શકીએ. આવી જાણકારી આ #Aapdoavaaj સાથે શેર કરો જેથી અમે તેને અન્ય લોકોના ધ્યાનમાં લાવી શકીએ. આ બધી જાણકારી તમે કોઈ પણ ભાષા માં શેર કરી શકો છો, ફોટા અથવા વિડિઓ ના રૂપ માં તમે અમને અમારા ફેસબુક પેજ પર મેસૅજ દ્વારા અથવા Whatsapp- 095108 12000 દ્વારા અથવા apdujunagadh@gmail.com પર E-mail દ્વારા પણ શેર કરી શકો છો.

Also Read : ગુજરાતમાં 2 દિવસ બાદ કોરોના નવા કેસમાં રાહત જોવા મળી… આજના દિવસે નોંધાયા 500થી ઓછા કેસ…