આ ફોટો બસસ્ટેન્ડ ની પાસે ની રેલવે ક્રોસિંગ નો છે. લોકો આ જગ્યા ને કચરા પેટી ની જેમ વાપરી રહ્યા છે અને આ ચિંતા અને શરમજનક છે. આ ગંદકી ના લીધે મચ્છર અને દુર્ગંધ પણ ફેલાઈ છે જેના થી આજુબાજુ રહેતા લોકો ને રોગ પણ થઇ શકે છે એટલું જ નહિ કેટલીક ગાય આવો કચરો ખાઈ ને મૃત્યુ પામે છે જે આપણા માટે ખુબ જ ચિંતા ની વાત છે. હવે કરવું શુ? તમે આ જગ્યા ની આજુ બાજુ રહેતા હોવ તો તમારી લોકલ ઑથોરિટિસ ને કમ્પ્લેઇન કરો અને તમારી આજુ બાજુ લોકો ને જાગૃત કરો, તેમને જણાવો કે બદલાવ લાવવા માટે આકાશવાણી ની રાહ જોવાની જરૂર નથી આજ ક્ષણ થી આપણે બદલાવ લાવી શકીએ છે.
– Ravi Bataviya ( Thank you for this update )
Also Read : સૌને ભાવતી કેસર કેરી ના નામકરણ પાછળની આ વાતો જાણીને તમને પણ થશે આશ્ચર્ય!