જુનાગઢમાં સમાજ સુરક્ષા યોજના હેઠળ 1927 જેટલા દિવ્યાંગોને મફત મુસાફરી કરવા માટેના આજીવન પાસ કરાવી આપવામાં આવ્યા છે. વર્ષ 2017 માં 383 દિવ્યાંગોને સાધન સહાય કરવામા આવી હતી. આ વર્ષે અત્યાર સુધી 528 દિવ્યાંગોને સહાય મંજુર કરાઇ જ હતી ઉપરાંત આજીવન પાસ પણ આપવામાં આવ્યા છે.
Also Read : જૂનાગઢ માં શરૂ થવા જઇ રહ્યું છે AJ Open Mic, જ્યાં ન્યુ ટેલેન્ટને મળશે સ્ટેજ અને જૂનાગઢવાસીઓને મનોરંજન…