હવામાન ખાતા એ વાવાઝોડા “ઓખી” ની આગાહી કરેલ છે.

“હવામાન ખાતા એ વાવાઝોડા “ઓખી” ની આગાહી કરેલ છે.”
જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. તેને ધ્યાન માં લઈને સૌને સલામતી ના પગલે જણાવવાનું કે બને ત્યાં સુધી ઘર માં રહેવું અને બહાર હોવ તો બંધ જગ્યાએ રહેવું. રસ્તા પર નીકળતી વખતે ભારે પવન ની કારણે ઉડી ને આવતા મોટા મોટા પતરા ના હોર્ડીર્ગ્સ તથા અન્ય વસ્તુઓ થી બચવું. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરવી. જો તમારી તબિયત ખરાબ હોઈ તો બહાર જવાનું ટાળજો.
તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો.

Also Read : વધુ એક પોઝીટીવ કેસ સાથે તા.30મી મે, સવારે 9 વાગ્યા સુધીમાં જૂનાગઢ સિટીમાં આટલા કેસ થયા.