રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અતિવૃષ્ટિ થી પ્રભાવીત થયેલા વિસ્તાર માં ફૂડ પેકેટ આપી ભોજન વિતરણ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જૂનાગઢ જિલ્લા અંતર્ગત આવેલ કેશોદ ની સંપૂર્ણ ટીમ દ્વારા અગતરાય, બાલગામ રોડ, કારેડા ફાટક, દિવરાના ઘર, ચાંગડ પાટીયા ગામનાં અતિવૃષ્ટિ થી પ્રભાવીત થયેલા વિસ્તાર માં ફૂડ પેકેટ આપી ભોજન વિતરણ કરવામાં આવ્યું. આ ટીમે જ્યાં શક્ય હોય ત્યાં સુધી પ્રભાવિત ક્ષેત્ર માં જઇ મદદ કરીને માનવતાની મહેક ફેલાવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

Also Read : બાણેજ (ગીર) મતદાન મથકના એકમાત્ર મતદાર એવા મહંત ભરતદાસ બાપુ પંચતત્વોમાં વિલીન