રવિવારના રોજ મહેસાણા તાલુકાનાં વિજાપુર ખાતે રાજ્ય કક્ષાની M.T.B. માઉન્ટ એડવેન્ચર સાયકલ સ્પર્ધા યોજાઇ.

મહેસાણા

મહેસાણા : તા. 05/08/2018 રવિવારના રોજ મહેસાણા તાલુકાનાં વિજાપુર ખાતે રાજ્ય કક્ષાની M.T.B. માઉન્ટ એડવેન્ચર સાયકલ સ્પર્ધા યોજાઇ.

મહેસાણા મહેસાણા

જેમાં જૂનાગઢનાં 11 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત,
અંડર – 14 ભાઈઓમાં ઝાલાવાડીયા ઓમ – તૃતીય
અંડર – 17 ભાઈઓમાં પટેલ જય – તૃતીય
અંડર – 17 બહેનોમાં ગીનીયા કેશવી – તૃતીય તથા 
સિનિયર બહેનોમાં ભાલાણી પ્રીતી દ્વિતીય ક્રમે વિજેતા બની જૂનાગઢનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની M.T.B. સ્પર્ધા માટે પસંદ થયા હતા અને આગામી ઓક્ટોબર મહિનામાં પૂના ખાતે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

Also Read : વિલિંગ્ડન ડેમ કે કિલિંગડન ડેમ?