બાલાજી હનુમાન યુવક મંડળ દ્વારા બટૂક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

હનુમાન જયંતીના પાવન અવસર પર બાલાજી હનુમાન યુવક મંડળ દ્વારા બાલાજી હનુમાન મંદિર, દિપાંજલી – 2, સૂરભી એપા. ગ્રાઉન્ડ ખાતે બટૂક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. 400 જેટલા બાળકોએ આ બટૂક ભોજનનો લાભ લીધો.