બાબા મિત્ર મંડળ દ્વારા હાલ ઉનાળાના ધોમધખતા તડકામાં પગરખા(ચપ્પલ) જરૂરીયાતમંદ લોકો ને આપવામાં આવ્યા.

બાબા મિત્ર મંડળ દ્વારા હાલ ઉનાળાના ધોમધખતા તડકામાં દાતાશ્રી તરફથી મળેલ પગરખા(ચપ્પલ) જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.
તે અંગે સંપર્ક,બાબા મિત્ર મંડળ,જૂનાગઢ


નિલેષ માળી : ૯૪૨૬૧૬૮૨૯૬
જગદીશ દતાણી : ૯૯૦૪૫૫૬૮૫૮