જુનાગઢ દ્વારા એન્ટી રેગીંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

જુનાગઢ

જુનાગઢ : પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી. એમ.એમ.ઘોડાસરા મહિલા આર્ટ્સ, કોમર્સ અને બી.સી.એ. કોલેજ – જુનાગઢ દ્વારા એન્ટી રેગીંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થિનીઓને રેગીંગ, એન્ટી રેગીંગ, સ્વ બચાવ, વુમન સેલ, મહીલાઓના કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. વર્તમાન સમયમાં અતિ ઉપયોગી એવા આ આયોજનમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ – ગુજરાત હાઇકોર્ટ, જુનાગઢ ડિસ્ટ્રીક કોર્ટ, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, નારી અદાલતના માન. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ જુનાગઢ

Also Read : સતાધાર : સોરઠના સંતોનો સંગ થતાં જ, એક પશુ પણ પીર થઈને પૂજાય છે! જાણો પાડાપીરની અલૌકિક ગાથા…