જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ ભારત કો જાનો ‘ પરીક્ષાનું આયોજન કરાયું હતું

જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢની અલગ-અલગ શાળાઓમાંથી ધોરણ 6 થી 12 ના કુલ 2500 છાત્રોએ ભાગ લીધો હતો. વિધ્યાર્થીઓ ભારત દેશના વિવિધ ક્ષેત્રો વિશે જાણે એ શુભ આશયથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Also Read : ધનતેરસ જેવા તહેવારો પર સોનાની ખરીદી કરતાં પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો