જરૂરીયાતમંદ પરિવારને અનાજની કીટ નું વિતરણ વિતરણ કર્યુ

અનાજની કીટ

અનાજની કીટ : મહિનાનાં પ્રથમ રવિવારે જરૂરીયાતમંદ પરિવારને અનાજની કીટનું વિતરણ કરતાં જૂનાગઢ ખોડિયાર ગૃપે આ રવિવારે 30 જેટલા પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું. આ ઉમદા કાર્યમાં શ્રી સંહિતા મહિલા મંડળ ના પ્રમુખ વીણા બેન પંડ્યા, શૈલેષભાઇ પંડ્યા, પ્રવિણાબેન વાઘેલા, રમીલાબેન ધુચલા, સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્રભાઇ ધુચલા વગેરે હાજર રહ્યાં હતાં.

અનાજની કીટ અનાજની કીટ

Also Read : જૂનાગઢ માં યોજાઇ રહ્યો છે, “માટીના ગણેશ” બનાવતા શીખવાનો ફ્રી વર્કશોપ