VVPAT Election Voting Machine Demo in Gujarati

આપડું જુનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ ફેસબુક પેઈજ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

VVPAT Election Voting Machine : આ વખત ની વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા એક નવું મશીન બનાવવા માં આવ્યું છે, જેનું નામ છે વી.વી.પે.એ.ટ.- વોટર વેરીફાયએબલ પેપર ઓડિટ ટ્રેલ. તમે વિડિઓ માં જોઇ શકો છો કે આ મશીન દ્વારા આપણે કોને મત આપીયે છે એ જોઈ શકીશુ આની પેહલા ના મશીન માં આ સુવિધા ઉપલબ્ધ ન હતી. જયારે તમે મત આપશો ત્યારે આ મશીન ની સ્ક્રીન પર ૭ સેકન્ડ માટે તમે કોને મત આપ્યો છે એ જોઈ શકશો ત્યારબાદ એમાં એક ચિઠ્ઠી મશીન માં રહેલા બોક્સ માં ભેગી થઇ જશે જે બોક્સ સિલ્ડ હશે. આ મશીન દ્વારા ચૂંટણી વધુ પારદર્શક બનશે. આ મહિના ની ૧૫ તારીખ સુધી મામલતદાર કચેરી,જૂનાગઢ ખાતે તમે આ મશીન નો લાઈવ ડેમો પણ જોઈ શકો છો.
#AJGujaratElection #AapduJunagadh #AJ

Also Read : જૂનાગઢમાં તા.17મી જૂન, 5:30PM સુધીમાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા.

આપડું જુનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ ફેસબુક પેઈજ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!