Science and Nature Camp

Science and Nature Camp : આ વેકેશનમાં આપણું જૂનાગઢ અને સાયન્સ મ્યુઝિયમ આપના માટે લાવી રહ્યા છે પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય “સાયન્સ એન્ડ નેચર કેમ્પ” હવે થોડા પરિવર્તન સાથે . કુદરતના સૌંદર્યને માણવા અને વિજ્ઞાન વિશે અવનવું જાણવાં રજીસ્ટ્રેશન કરાવો,
– મુખ્ય આકર્ષણ :
ટ્રેકીંગ
વૃક્ષ પરિચય
પર્સનાલીટી ડેવલપમેન્ટ
તારામંડળ
ગમ્મત સાથે જ્ઞાનનું સાયન્સ
3D મુવી
– તારીખ અને સમય :
05 to 06 May, 2018. 7am to 10am
– Age group : 9 to 18
– Fee : 300/-
– સંપર્ક : 98242 98636

Google Form link – https://goo.gl/BBiSmA

Also Read : ભવનાથ મહાદેવ : ગિરનાર ક્ષેત્રમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવ