આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેર ના વોર્ડ નં: ૧,૨,૩,૪,૫,૬,૭,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮ માં તા: ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ થી વિકાસ કામો જેમ કે રસ્તાઓ, ગટરો, કૉમ્યૂનિટી હોલ વિવિધ સિવિલ કામો “રાજ્ય સરકારશ્રી ની સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શેહરી વિકાસ યોજના” ની અંતર્ગત કૂલ ૨૨૦ કામો ની અંદાજિત રકમ રૂ.૨૩.૮૯ કરોડ ના ખર્ચે શરૂ કરવા માં આવ્યા છે.
#News #AapduJunagadh
Also Read : દેશમાં 24 કલાક બાદ કોરોના ના 22 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, સાથે જ ગુજરાતની કોરોનાની સ્થિતિ વિષે જાણીએ.
આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!