Surabhi Chavda – The Mountain Girl
“સુરભી ચાવડા” એક એવી વ્યક્તિ જેમણે જૂનાગઢના નામને વિશ્વ સ્તરે ચમકાવ્યું છે.સૂરભી ચાવડાએ એકલાજ સફર ખેડી આફ્રિકાના કિલીમાન્જારો પર્વતનું ૫,૮૯૫ મી. ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર સર કરી જુનાગઢનું ગૌરવ વધાર્યું છે.
જૂનાગઢ માંથી વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો પ્રયત્ન કરનાર સુરભી ચાવડા પ્રથમ મહિલા છે.આશરે છેલ્લાં દસ વર્ષથી પર્વતારોહણ ક્ષેત્રમાં કાર્યરાત આ પર્વત પુત્રીએ ગુજરાત અને ભારતના ઘણા શિખરો સર કર્યા છે.
Also Read : ચાલો જાણીએ એક જ દિવસમાં અધધ 55 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસનો ગ્રાફ કેટલે પહોંચ્યો…