રોટ્રેક્ટ ક્લબ અને રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા તા.૧૮ માર્ચના રોજ રક્તદાન કેમ્પ “મહાદાન ૩.૦”નું આયોજન કરવામાં આવ્યું છે

રોટ્રેક્ટ ક્લબ અને રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા તા.૧૮ માર્ચના રોજ રક્તદાન કેમ્પ “મહાદાન ૩.૦”નું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉમદા કાર્યમાં જાહેર જનતાને જોડાવા ખાસ અનુરોધ છે.ગર્ભવતી મહિલા સિવાય નીચેની યોગ્યતા ધરાવતી કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે,
ઉમર : 18 – 80 વર્ષ
વજન : ૪૫ કિગ્રા.
કેમ્પની વિગત:
તારીખ : ૧૮/૦૩/૨૦૧૮
સમય : સાંજે ૫:૦૦ થી ૧૦:૦૦
સ્થળ : ભવનાથ તળેટી ગ્રાઉન્ડ
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
1) ૮૧૨૮૪ ૮૪૦૦૨
2) ૯૬૩૮૦ ૦૭૭૨૨

Also Read : એક જ રાતમાં નોંધાયા નવા 46 કેસ! ગુજરાતમાં તા.10મી એપ્રિલ સવારે 11.30 સુધીની કોરોના સંબંધિત માહિતી