Watermelon Mojito અને Mexican Starter બનાવવા માટે ક્યાં Ingredients વપરાય છે? અને શું છે તેના Health benefits?

લોકોમાં રહેલી Cooking Skillને બહાર લાવવા માટે અને તેમને એક Platform પૂરું પાડવા માટે “Aapdu Junagadh- Online Cooking Competition”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવી નવી Recipe સાથે સાથે અમે સ્વાદનો ખજાનો પીરસીએ છીએ, તો ચાલો આ ખજાનામાંથી કાઢીને વધુ બે વાનગી તમારી સમક્ષ રાખીએ…

Aapdu Junagadh – Online Cooking Competitionના હવે પછીના episodeમાં તમારી સમક્ષ ઉપલબ્ધ છે, “Watermelon Mojito” અને “Mexican Starter”. આ બંને વાનગીઓમાં કયા કયા Ingredients વપરાય છે અને તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ શુ છે? તેની માહિતી મેળવીએ.

 1. Watermelon Mojitoમાં વપરાતા Ingredients:

  • થોડો Fresh ફુદીનો
  • નંગ લીંબુ
  • 2-3 ચમચી ખાંડ
  • 1 બોટલ Soda
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી સંચર પાઉડર
  • 1 કપ તરબૂચ
  • થોડો બરફ

 2. Mexican starterમાં વપરાતા Ingredients:

(A) Potechos બનાવવા માટેના Ingredients:

  •  1/5 કપ રવો
  •  1 કપ બાફેલા બટાકા
  •  3/4 કપ દૂધ
  •  1/2 ચમચી મીઠું
  •  1/2 ચમચી મરી પાઉડર
  •  1/2 ચમચી Chilly Flex
  •  2 ચમચી કોથમરી
  •  2 નંગ મરચા
  •  1 ચમચી તેલ

(B) સાલસા ડીપ બનાવવા માટે

  • 3 નંગ બાફેલા ટામેટા
  • 5-6 કળી લસણ
  • 1 નંગ ડુંગળી
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1/2 ચમચી Chilly Flex

(C)Mayo Deep

  • 3 ચમચી Mayones
  • 4-5 ચમચી દૂધ
  • 1/2 ચમચી Chilly flex

(D) Stuffing બનાવવા માટે:

  • 1 નંગ ડુંગળી
  • 1/2 કેપ્સીકમ
  • 1/2 મકાઈ
  • 1 ટમેટું
  • 2-3 ચમચી મેંદો
  • 1/4 કપ દૂધ
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી બટર
  • 2 ચમચી સાલસા Sauce
  • 2 ચમચી ટમેટો Sauce

Watermelon Mojito અને Mexican Starterમાં કયા કયા Ingredients વપરાય છે, તે તો આપણે અહીં જાણ્યું. હવે આ બંને recipe કાઈ રીતે બનાવી શકાય તે આ મજેદાર Videoના માધ્યમથી જાણીએ.

Watermelon Mojito અને Mexican Starterના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ અને અન્ય વાતો:

  • Watermelon Mojito અને Mexican Starter બંને વાનગીઓ શુદ્ધ શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ છે.
  • ગમે તે ઋતુમાં થાક દૂર કરવા માટે Watermelon Mojito એક તાજગીસભર પીણું સાબિત થાય છે.
  • આજકાલ બાળકોને Cheeseનો સ્વાદ ખૂબ દાઢે વળગેલો છે, માટે Mexican Starter તેમનો પ્રિય નાસ્તો બની જશે.
  • બંને વાનગી ટુક સમયમાં બની જાય છે અને તમારો સમય પણ બચે છે.
  • રોજિંદા જીવનમાં થોડો અલગ Test મેળવવા માટે Mexican Starter અને Watermelon Mojito ઉત્તમ વિકલ્પ છે.
  • બંને વાનગીઓમાં પોષણયુક્ત Ingredients વપરાતા હોવાથી બંને વાનગી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ..

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote