News Junagadha News : Uparkot Fort By Aapdu Junagadh - September 30, 2023 ઉપરકોટના લોકાર્પણ સાથે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું! આગામી તા.2 ઓક્ટોબર સુધી દરેક મુલાકાતીઓ ઉપરકોટની નિઃશુલ્ક મુલાકાત કરી શકશે… અમારા માધ્યમથી વિનંતી કરીએ કે; ઉપરકોટની મુલાકાત દરમિયાન સ્વચ્છતા જાળવીએ, કોઈ જગ્યાને નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી લઈએ! RELATED ARTICLESMORE FROM AUTHOR News Junagadh News : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓ શરૂ; રાજ્ય કક્ષાની સ્પર્ધા 07 જાન્યુઆરી અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 4 ફેબ્રુઆરીએ યોજાશે. News Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગે લીલી પરિક્રમામાં કુલ રૂ.2.06 કરોડની આવક કરી; જે ગત વર્ષ કરતાં 39.50 લાખ વધુ છે! News Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ યોજાશે. News Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત 1003 ભાવિકોનો મેળાપ કરાવ્યો. News Junagadh News : ગિરનાર નેચર સફારી પાર્ક તા.22 થી 28 નવેમ્બર સાત દિવસ માટે બંધ રહેશે. News Junagadh News : જૂનાગઢમાં તહેવારોના દિવસોમાં જ હૃદયરોગ અકસ્માત તેમજ અન્ય બિમારીના રોજના 80 થી 90 કેસ નોંધાયા! News Junagadh News : લીલી પરિક્રમાને લઈને 21 થી 27 નવેમ્બર સુધી ભરડાવાવ-ગિરનાર દરવાજા થી ભવનાથ તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે; ટ્રાફિક નિયમન માટે... News Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનું આયોજન થયું. News Junagadh News : ગિરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, શ્રધ્ધાળુઓની સુરક્ષાને લઈ જૂનાગઢ પોલીસે ફૂટ પેટ્રોલીંગ કર્યું. News Junagadh News : ખોડલધામ વિદ્યાર્થી સમિતિના ભાઈઓ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યું. News Junagadh News : ગિરનારને કાયમી સ્વચ્છ રાખવાની નેમ સાથે અંબાજી થી દત્તાત્રેય સુધી 3600 પગથિયા માટે 6 સફાઈકર્મી અને એક સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી. News Junagadh News : અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઉજવાશે; 15 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.