જુનાગઢ નાં ધ્રુવ માલાની અને લક્ષ ધનવાણી ડાન્સ ઇન્ડિયા ડાન્સ ટી.વી. શોના બરોડખાતે યોજાયેલ ઓડિશન રાઉન્ડમાં સિલેક્ટ થઈ મુંબઇના સ્ટુડિયો રાઉન્ડ સુધી પહોંચ્યાં.બંનેના ટ્રેનિંગ સેન્ટર એવી જુનાગઢની રઝિન્સ ડાન્સ એકેડેમીના કોરિયોગ્રાફર રઝીન શેખનાં જણાવ્યા મુજબ ૪૦૦૦ બાળકોમાંથી તેઓ સિલેક્ટ થયા.આ પ્રકારની નેશનલ લેવલની સ્પર્ધામાં અમદાવાદ અને રાજકોટનાં બાળકો બાદ જુનાગઢનું નામ આ બાળકોએ ચમકાવ્યું છે.
Also Read : ગાદોઇ વાવ : વંથલી નજીક મળી આવેલી એક અદ્દભુત વાવ


























