Watermelon Mojito અને Mexican Starter બનાવવા માટે ક્યાં Ingredients વપરાય છે? અને શું છે તેના Health benefits?

Watermelon Mojito : લોકોમાં રહેલી Cooking Skillને બહાર લાવવા માટે અને તેમને એક Platform પૂરું પાડવા માટે “Aapdu Junagadh- Online Cooking Competition”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવી નવી Recipe સાથે સાથે અમે સ્વાદનો ખજાનો પીરસીએ છીએ, તો ચાલો આ ખજાનામાંથી કાઢીને વધુ બે વાનગી તમારી સમક્ષ રાખીએ…

Watermelon Mojito

Aapdu Junagadh – Online Cooking Competitionના હવે પછીના episodeમાં તમારી સમક્ષ ઉપલબ્ધ છે, “Watermelon Mojito” અને “Mexican Starter”. આ બંને વાનગીઓમાં કયા કયા Ingredients વપરાય છે અને તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ શુ છે? તેની માહિતી મેળવીએ.

Watermelon Mojito

 1. Watermelon Mojitoમાં વપરાતા Ingredients:

  • થોડો Fresh ફુદીનો
  • નંગ લીંબુ
  • 2-3 ચમચી ખાંડ
  • 1 બોટલ Soda
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી સંચર પાઉડર
  • 1 કપ તરબૂચ
  • થોડો બરફ

 2. Mexican starterમાં વપરાતા Ingredients:

(A) Potechos બનાવવા માટેના Ingredients:

  •  1/5 કપ રવો
  •  1 કપ બાફેલા બટાકા
  •  3/4 કપ દૂધ
  •  1/2 ચમચી મીઠું
  •  1/2 ચમચી મરી પાઉડર
  •  1/2 ચમચી Chilly Flex
  •  2 ચમચી કોથમરી
  •  2 નંગ મરચા
  •  1 ચમચી તેલ

(B) સાલસા ડીપ બનાવવા માટે

  • 3 નંગ બાફેલા ટામેટા
  • 5-6 કળી લસણ
  • 1 નંગ ડુંગળી
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1/2 ચમચી Chilly Flex

(C)Mayo Deep

  • 3 ચમચી Mayones
  • 4-5 ચમચી દૂધ
  • 1/2 ચમચી Chilly flex

(D) Stuffing બનાવવા માટે:

  • 1 નંગ ડુંગળી
  • 1/2 કેપ્સીકમ
  • 1/2 મકાઈ
  • 1 ટમેટું
  • 2-3 ચમચી મેંદો
  • 1/4 કપ દૂધ
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી બટર
  • 2 ચમચી સાલસા Sauce
  • 2 ચમચી ટમેટો Sauce

Watermelon Mojito અને Mexican Starterમાં કયા કયા Ingredients વપરાય છે, તે તો આપણે અહીં જાણ્યું. હવે આ બંને recipe કાઈ રીતે બનાવી શકાય તે આ મજેદાર Videoના માધ્યમથી જાણીએ.

Watermelon Mojito અને Mexican Starterના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ અને અન્ય વાતો:

  • Watermelon Mojito અને Mexican Starter બંને વાનગીઓ શુદ્ધ શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ છે.
  • ગમે તે ઋતુમાં થાક દૂર કરવા માટે Watermelon Mojito એક તાજગીસભર પીણું સાબિત થાય છે.
  • આજકાલ બાળકોને Cheeseનો સ્વાદ ખૂબ દાઢે વળગેલો છે, માટે Mexican Starter તેમનો પ્રિય નાસ્તો બની જશે.
  • બંને વાનગી ટુક સમયમાં બની જાય છે અને તમારો સમય પણ બચે છે.
  • રોજિંદા જીવનમાં થોડો અલગ Test મેળવવા માટે Mexican Starter અને Watermelon Mojito ઉત્તમ વિકલ્પ છે.
  • બંને વાનગીઓમાં પોષણયુક્ત Ingredients વપરાતા હોવાથી બંને વાનગી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ..

Also Read : 5 Reasons Why Digital Marketing Is Important For Your Business | Junagadh | Aapdu Junagadh

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote