Tag: કેશોદ
કેશોદ તાલુકાનાં ટીટોડી, ચાંદીગઢ અને મોટીઘંસારી ગામોમાં તળાવો થશે નવસાધ્ય
કેશોદ : જૂનાગઢ તા.૫, જૂનાગઢ જિલ્લામાં આગામી ચોમાસાની જળરાશીને સંગ્રહિત કરવા જળઅભિયાનાં કામોનો આરંભ થઇ ચુક્યો છે. ગામડાઓમાં જ્યાં ચેકડેમ હોય કે ગામનું તળાવ...