ધનતેરસ જેવા તહેવારો પર સોનાની ખરીદી કરતાં પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

ધનતેરસ

ધનતેરસ : દિવાળી નજીક આવી રહી છે, ત્યારે સ્ત્રીઓ શોપિંગ કરવા માટે ખૂબજ ઉત્સાહિત હોય છે. સ્ત્રીની સામે શોપિંગ અંગેની વાત કરતાં જ તે ખુશ થઈ જાય છે. એમાં પણ જો સોનું ખરીદવાની વાત હોય તો તો પૂછવું જ શું!! ધનતેરસ આવતા જ મોટા ભાગની સ્ત્રીઓ સોનું ખરીદવા પહોંચી જાય છે.

માત્ર સ્ત્રીઓ જ નહિં, પરંતુ અનેક પુરુષો પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે, સોનું ખરીદતી વખતે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું…

ધનતેરસ

સોનાના ઘરેણાં ખરીદવા માટે સૌથી પહેલા જરૂરી છે સોનાની શુદ્ધતા. સોનું ખરીદતા પહેલા હોલમાર્કની તપાસ જરૂરથી કરો. સોનુ સાચું છે કે ખોટું તે BIS 916 હોલમાર્ક નક્કી કરે છે, ત્યારે એકદમ શુદ્ધ સોનાની, BIS 916 હોલમાર્કવાળી અવનવી જ્વેલરીની ખરીદી કરવી હોય તો, આપણાં જૂનાગઢમાં આવેલ અક્ષર જવેલર્સ આપને જરૂરથી મદદરૂપ થશે.

ગોલ્ડ ખરીદતી વખતે ખૂબજ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. આ માટે તમારે પહેલા એ તપાસ કરી લેવી જોઇએ કે, તમે જે ગોલ્ડની વસ્તુ ખરીદી રહ્યા છો તેની રીસેલ વેલ્યૂ કેટલી છે. સોનાની વસ્તુઓ ખરીદતી વખતે ઘણી વખતે ડિઝાઇનના ચક્કરમાં તેની રિસેલ વેલ્યૂ કેટલી થશે તે જોવાનું અનેક લોકો ભૂલી જતા હોય છે. ત્યારે અક્ષર જ્વેલર્સ “22 કેરેટ” સોનાના એક્સચેન્જ પર પૂરેપૂરી કિંમત પાછી આપે છે અને એ પણ કોઈપણ જાતની કપાત વગર…

અક્ષર જ્વેલર્સ સોનાની ખરીદી માટે ઉત્તમ જગ્યા તો છે જ, કારણ અહીં આવતા તમામ કસ્ટમરોને ખરીદી પર પ્રાઇસ ટેગની સાથોસાથ બિલકુલ સ્પષ્ટ અને વિસ્તૃત માહિતીવાળું બિલ આપવામાં આવે છે, જેથી કસ્ટમર આ ખરીદીને સંપૂર્ણપણે સમજી શકે…

સામાન્ય રીતે કોઈપણ જ્વેલરીની ખરીદી કરતા સમયે આપણને એક ચિંતા રહે કે, આની સાચવણી કેવી રીતે કરશું, જેથી ઘરેણાંની ચમક અને ઘાટ એવાને એવા રહે! એ બાબતે સહેજ પણ મુંજાવાની જરૂર નથી કેમકે અક્ષર જ્વેલર્સ સોનાની જ્વેલરી ખરીદ્યા બાદ, નિઃશુલ્ક અને આજીવન તેની સંભાળ લે છે.

ઘણાં લોકો સોનાના સિક્કા ખરીદતા હોય છે. જો તમે સોનાનો સિક્કો ખરીદી રહ્યા છો તો એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે, સિક્કો હંમેશા 24 કેરેટનો જ હોય. 24 કેરેટનો સિક્કો ખરીદવો ઈનવેસ્ટમેંટની દ્રષ્ટિએ યોગ્ય છે. તમે સારા એવા પ્રમાણમાં ઇન્વેસ્ટ તો કરી શકો છો પણ તેમાંથી તમે ઘરેણાં નથી બનાવી શકતા. ઘરેણાં 22 અથવા 18 કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે. ઘરેણાં બનાવવા માટે આટલા શુધ્ધ સોનાની જરૂર નથી હોતી. આ માટે હંમેશા સોનાના ઘરેણાં ખરીદતા પહેલા જ્વેલરની સાથે સોનાની શુધ્ધતા જરૂરથી જાણી લો.

ધનતેરસ
જો તમને ઉપર જણાવેલી આ બાબતોનો ડર હોય અને છેતરાયા વગર શુદ્ધ સોનું કે જ્વેલરી ખરીદવાની ઈચ્છા હોય તો આપણાં જૂનાગઢમાં સ્થિત અક્ષર જ્વેલર્સ આપની આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા સમર્થ છે કેમકે, ત્યાં તમને ઉપર જણાવેલી બધીજ બાબતોની ચોક્કસાઈ તો મળશે જ, સાથોસાથ ગોલ્ડ જ્વેલરીની વિશાળ રેન્જ પણ મળશે, તો હવે રાહ કોની લખી લો સરનામું…

      • સરનામું: છાયા બજાર, નાગર રોડ, જૂનાગઢ.સંપર્ક: +91 98790 25410

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરાયું હતું