Frankie બનાવવા માટે કયા કયા Ingredients જોઈએ? અને શું તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ?

Frankie: આપ સૌને વાનગીઓની અલગ દુનિયામાં લઈ જવા માટે “આપડું જૂનાગઢ” દ્વારા “Online Cooking Competition” સજ્જ છે અને તેમાં હવે પછીની લિજ્જતદાર વાનગીઓ “Paneer Cheese Franike” અને “Cheese Mix Veg Frankie” બનાવવા માટે કયા કયા Ingredients જોઈએ અને ટેબ સ્વાસ્થયલક્ષી ફાયદાઓ શુ છે, તે જણાવવા માટે અમે પણ સજ્જ છીએ.

Frankie

Paneer Cheese Franike બનાવવા માટેના Ingredients:

  •  મેંદાનો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • પનીર 250 ગ્રામ
  • ડુંગળી 3 નંગ
  • ટામેટા 2 નંગ
  • કેપ્સિકમ 1 નંગ
  • 1 કપ સુધારેલી કોબીજ
  • Cheese 250 ગ્રામ
  • Mayonese ½ કપ
  • 1 T. Spoon આદુ-લસણની Paste
  • 1 T. Spoon આખું જીરું
  • લીલા મરચા 2 નંગ
  • ધાણાભાજી 1 કપ

Frankie

Cheese Mix Veg Frankie બનાવવા માટેના Ingredients:

  • મેંદાનો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • 1 T. Spoon આખું જીરું
  • 1 T. Spoon આદુ
  • ડુંગળી 2 નંગ
  • કોબી ½ કપ
  • કેપ્સિકમ ½ કપ
  • ગાજર ½ કપ
  • બાફેલા બટેટા 2 કપ
  • મકાઈના દાણા ½ કપ
  • Mayonese ½ કપ
  • ધાણાભાજી
  • Cheese 250 ગ્રામ

Frankie

Frankieનો મસાલો બનાવવા માટે:

  • 2 T. Spoon લાલ મરચાનો પાઉડર
  • 1 T. Spoon ગરમ મસાલો
  • 1 T. Spoon ધાણાજીરું
  • 1 T. Spoon આમચૂર પાઉડર
  • 1 T. Spoon કાળા મરીનો પાઉડર
  • 1 T. Spoon ધાણાનો પાઉડર
  • 1 T. Spoon સંચળ પાઉડર
  • 1 T. Spoon મીઠું

આ બંને વાનગીઓના Ingredients વિશે જાણ્યા બાદ હવે બંને Recipe કરી રીતે બનાવાય છે તેનો એક Video જોઈ લઈએ અને પછી “Paneer Cheese Franike” અને “Cheese Mix Veg Frankie” થકી સ્વાસ્થયલક્ષી ફાયદાઓ શુ મળે છે તે પણ જાણીએ.

Paneer Cheese Franike” અને “Cheese Mix Veg Frankie”ના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ:
  • ઘઉં અને મેંદાના લોટમાંથી બનતી આ વાનગીઓ કાર્બોહાઇડ્રેટની ભરપૂર માત્રા ધરાવે છે.
  • તેમજ આ વાનગીઓમાં લીલા શાકભાજી પણ પૂરતા પ્રમાણમાં વાપરવામાં આવ્યા હોવાથી, શરીરને પોષકતત્વો પણ મળી રહે છે.
  • Paneer અને Cheese થકી દૂધના તત્વો પણ મળી રહે છે.
  • આમ, તમામ પ્રકારના પોષકતત્વોથી ભરપૂર આ વાનગીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
  • સ્વાસ્થ્યને ફાયદારૂપ હોવાની સાથે સાથે સ્વાદમાં પણ આ વાનગી અવ્વલ છે.
  • વિવિધ માસલાઓથી ભરપૂર આ વાનગી ઘરે સાવ સરળ રીતે બનાવી શકાય છે.
  • એક જ વાનગીમાં શાકભાજી જેવા વિવિધ પોષણયુક્ત આહારોનું અનોખું Combination મળી રહે છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…

Also Read : New Swaminarayan Temple Junagadh

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote