Bread Pakoda: જૂનાગઢનું પસંદીદા Social Media Page ટૂંક સમય પહેલા જ લોકોમાં રહેલી રસોઈ કળાને ઉજાગર કરવા માટે અને તેને એક Platform મળી રહે તે માટે “Online Cooking Competition” લઈને આવ્યા હતા, ત્યારે આજરોજ આ Competitionની અંતિમ રાઉન્ડની વાનગીઓ વિશે ચર્ચા કરીશું.
Online Cooking Competitionની અંતિમ રાઉન્ડની વાનગીઓ Onion Ring, Healthy Bread Pakoda અને No Fry Cheese Ball બનાવવા માટે કયા કયા Ingredients જોઈએ? અને તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ શુ છે? તેના વિશે અહીં જાણીશું અને સાથે જ આ વાનગીઓ કઇ રીતે બનાવવી તેનો Video પણ જોઈશું.
Onion Ring બનાવવા માટે વપરાતા Ingredients:
- Onionને ગોળ કાપીને તેની Ring
- Potato stuffing માટે
- બાફેલા બટેટા 2 કપ
- લીલા મરચા 2 થી 3 નંગ
- ધાણાભાજી 3 થી 4 T. Spoon
- Paneer 1કપ
- શેકેલા સીંગદાણાનો ભુક્કો 1/2 કપ
- ફુદીનો 1/2 T. Spoon
- લીંબુ અને મીઠું સ્વાદ અનુસાર
Kathod stuffing માટે
- મેગ 1/2 કપ
- મઠ 1/2 કપ
- ચણા 1/2 કપ
- બાફેલા બટેટા 1 કપ
- ચાટ મસાલો સ્વાદ અનુસાર
- ધાણાભાજી 3 થી 4 T. Spoon
- લીલા મરચા 2 થી 3 નંગ
- લીંબુ સ્વાદ અનુસાર
- 1 T. Spoon ચણાના લોટનો પાતળો ઘોળ
- 6 થી 8 Breadનો Crumbs બનાવીને તેમાં 6 થી 7 કળી લસણની પેસ્ટ
- જરૂરિયાત મુજબ તેલ
No Fry Chesse Ball બનાવવા માટે વપરાતા Ingredients:
- Mozerella Cheese 50 ગ્રામ
- બાફેલા બટેટા 1કપ
- Onion 1 નંગ
- લસણ 3 થી 4 કળી
- ધાણાભાજી 2 T. Spoon
- Bread Crumbs માટે 10 Bread
- મીઠું સ્વાદ અનુસાર
Healthy Version Of Bread Pakoda બનાવવા માટે વપરાતા Ingredients:
- Potato stuffing માટે
- બાફેલા બટેટા 2 કપ
- લીલા મરચા 2 થી 3 નંગ
- ધાણાભાજી 3 થી 4 T. Spoon
- Paneer 1 કપ
- શેકેલા સીંગદાણાનો ભુકલો 1/2 કપ
- ફુદીનો 1/2 T. Spoon
- લીંબુ અને મીઠું સ્વાદ અનુસાર
- ઝીણી સમારેલી 1 મોટી Sizeની ડુંગળી
- Bread જરૂરિયાત મુજબ
Onion Ring, Healthy Bread Pakoda અને No Fry Cheese Ballના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ:
- આ તમામ વાનગીઓ Health Supportive વાનગીઓ છે.
- સારા સ્વાસ્થ્ય સાથે સાથે સ્વાદની લહેજત માણવા માટે Onion Ring, Healthy Bread Pakoda અને No Fry Cheese Ball Perfect વાનગીઓ છે.
- Onion Ring જેવી સાવ નવીનતમ વાનગી બનાવીને તમે પોતાની રસોઈ કળાને લોકો સમક્ષ રાખી શકો છો.
- સાથોસાથ આ તમામ વાનગી ઘરે સરળતાથી બનાવી શકાય છે.
- લીલા શાકભાજીના ઉપયોગથી બનતી હોવાથી આ તમામ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
- સાથે જ Paneer અને Cheese જેવા દૂધના ઉત્પાદનોના ફાયદા પણ મળી રહે છે.
આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…
Also Read : Ambaji Temple Girnar