Topic 4: શિવ અને ગિરનાર
શિવ શંકર ભોળા ખુલ્લી જટાળા,
જાણે આવી પેઠાં ગિરનાર સમા…
ખળખળ વહેતા ઝરણાં જાણે,
શિર પર ગંગા માત સમા…
ભક્તોની પાવન આશ તણાં,
શ્રાવણ, શિવ’ને ગિરનાર સમા…
Topic 4: શિવ અને ગિરનાર
શિવ શંકર ભોળા ખુલ્લી જટાળા,
જાણે આવી પેઠાં ગિરનાર સમા…
ખળખળ વહેતા ઝરણાં જાણે,
શિર પર ગંગા માત સમા…
ભક્તોની પાવન આશ તણાં,
શ્રાવણ, શિવ’ને ગિરનાર સમા…