વહેલે પરોઢિયેને વરસતા ચોમાસે
ખખડતા બાંકડેને ખળખળતા વહેતા ઝરણાને કાંઠે
ઝરમર ઝરમર છાંટણે કે મુશળધાર વરસાદે
બસ…ચાની ચુસ્કી એટલે સર્વોત્તમ આનંદ..
Home Yatri Vyas
વહેલે પરોઢિયેને વરસતા ચોમાસે
ખખડતા બાંકડેને ખળખળતા વહેતા ઝરણાને કાંઠે
ઝરમર ઝરમર છાંટણે કે મુશળધાર વરસાદે
બસ…ચાની ચુસ્કી એટલે સર્વોત્તમ આનંદ..