Yatri Pandya

    ચોમાસામાં ચા એટલે
    ધરતી પર મળતો અમૃતનો પ્યાલો,
    ચોમાસામાં ચા એટલે
    જીભથી સ્પર્શીને હૃદયમાં ઉતરતું પીણું.
    ચોમાસામાં ચા એટલે મધુર પીણું.