Yashkumar Zala

  Topic 4: શિવ અને ગિરનાર

  કવિની કલમ કવિતાને મળી ગઈ
  સુંદર સરીતા સાગરને મળી ગઈ
  સફર શરૂ કરી’તી મુસાફિર બનીને
  આ “ગીરનાર” ની ગોદમાં મંઝિલ મળી ગઈ

  ———————X——————

  Topic 2: ચોમાસામાં ‘ચા’

  કાશ જિંદગીમાં એવી પણ એક સવાર પડે,
  હું જાગું‘ને “ચા”પીવા માટે તારો સાદ પડે.
  મધુરમ, મોતીબાગ, મજેવડી હોય કે મકબરો
  આ મેઘમહેરમાં તારી સાથે ફરવાની “માશુકા” તારી હા પડે!