VISHAL JOSHI

    Topic 4: શિવ અને ગિરનાર

    ન થયા કર તું આટલો સુંદર વર્ષામાં એ ‘ગિરનાર’
    કે આવવું પડે ‘શિવને’ ભવનાથ બની ભવતાર!
    —————–X——————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    હોય જો “ચા” ધીમું ઝેર તો, આપણને વળી ક્યાં ઉતાવળ છે?
    મેળામાં એકલો ને એકલામાં મેળો કરવાની આ તો મીઠી સગવડ છે!!