Vishal Chapanera

    Topic 4: શિવ અને ગિરનાર

    કેસરી સિંહ જેવા જેની ગૌદમાં રહેનાર છે,
    હરીભરી લીલી હરિયાળી તેનો શીંગાર છે,
    ગુજરાતનું ગૌરવ ઉંચા આકાશને ચુંબે,
    તે આપણા મલકનો ગરવો ગઢ ગિરનાર છે.