VIRALRAJSINH CHAUHAN

  તમને લાગતું હશે કે, જૂનાગઢ પાસે પાણી અપાર છે,
  પણ તમે ક્યાં જાણો છો આ તો વિલીંગ્ડન ડેમએ આપેલો પ્રેમ “ઉધાર” છે!
  ————–X——————–

  Topic 2: ચોમાસામાં ‘ચા’

  વરસાદી વાતાવરણનું અમૃત્તુલ્ય પીણું કહેવાય,
  ભાઈબંધો જોડે ભવનાથમાં ગપ્પા મારતા હોય કે,
  ગર્લફ્રેન્ડ જોડે રોમાન્સ કરતાં કાફેમાં હોય,
  પણ ચા તો ચા જ કહેવાય…
  ચા ને ના ન કહેવાય!!!