Vina kakkad

    નથી કોઈ રંગ આ ‘વરસાદી’ પાણીનો
    તોય સઘળું લીલુંછમ કરી જાણે છે
    મળે જ્યારે ‘ચા’ સાથે જુના મિત્રો બે ઘડી
    તોય જીંદગીની મૌસમ બદલાવી જાણે છે