Vadaliya Vasudev

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    નાની નાની ગલિયોમાં પણ, અનોખો ઇતિહાસ દોડે છે.
    ઐતિહાસિક આકૃતિ અહીંની, મને ભુતકાળથી જોડે છે.
    ———–X————–X————

    Topic 4: શિવ અને ગિરનાર

    શું મજાઝ છે એનો?
    વાદળો પણ સલામી ફરતા જાય છે.
    લાગે એ શિવલિંગ સમો
    ‘ને વાદળો અભિષેક કરતા જાય છે.

    ————-X————-

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    ગિરનારે બેઉ હાથ ધરી,
    ખોબામાં પાણી ભરી,
    મહાદેવની સ્તુતિ કરી,
    આવ્યો ડેમનું આ નજરાણું,
    મારી આંખમાં ભરી