Trambadiya Aeshva By Aapdu Junagadh - July 22, 2022 ચોમાસે વરસતા વરસાદ વચ્ચે, એકલતાને સાથ આપે ચા, ઝરમર ઝરમર વરસાદ વચ્ચે, પુરાની યાદોને તાજી કરે ચા..