Tatixa ravaliya

    ગિરનાર પર્વતમાળામાં વિહરતાં વાદળ સમાન ધોધને
    વિલિંગડન ડેમ પોતાની અંદર સમાવીને જ્યારે ઓવરફ્લો થઈ
    પોતાનું સૌંદર્ય બતાવે ત્યારે દ્રષ્ટિ તેના કૌતુક પર આફરીન થઈ જાય!