Taslim saiyad

    જેમ આખો વિના રંગ અધૂરા
    જેમ સ્મિત વિના ચેહરો અધૂરો
    જેમ ગીત વિના સંગીત અધૂરું
    જેમ ભવનાથ વિના જૂનાગઢ અધૂરું
    તેમ “ચા” વિના ચોમાસુ અધૂરું