TANK VINIT KISHORBHAI

    ભવનાથમાં ચોમાસાનો શું આનંદ છે, તે જૂનાગઢવાસી સિવાય બીજા કોણ જાણી શકે?
    વરસતા વરસાદમાં મહાદેવના દર્શન થતા જ મન પણ બોલી ઉઠે,”અહો આશ્ચર્યમ!”