Swati Hemani

    શિયાળાની વહેલી સવારમાં,
    ઉનાળાની બપોરના કંટાળામાં,
    ચોમાસાના ઝરમર વરસાદમાં,
    જો કોઈ મારી સાથે હોય તો એ તું છે.