Topic 4: શિવ અને ગિરનાર
નદી હોય તો ગંગા જેવી!
રણ હોય તો કચ્છ જેવું!
પહાડ હોય તો ગિરનાર જેવો!
‘ને દેવ હોય તો મારા મહાદેવ જેવા!
Topic 2: ચોમાસામાં ‘ચા’
હું, તું અને ચોમાસાના ઝરમર વરસાદમાં મળી જાય જો ‘ચા’,
પ્રસંગ જો આવો મળે તો, જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે!