Sunita K Dayani

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    આપણું જૂનાગઢ ધરોહરોની દેન,
    નરસિંહનો ચોરો કૃષ્ણે મઢાવ્યો,
    ગીરનારમાં દતાત્રેય સ્વયં બિરાજે,
    મહાબત મકબરામાં ભવ્યતાના સાક્ષાત્કાર,
    ઉપરકોટની અડીકડીવાવ આજે પણ અડીખમ,
    મજેવડી દરવાજે રાખી ધરોહર સંગ્રહી,
    આપણું જુનાગઢ ધરોહરોનું જૂનાગઢ.