Shweta Joshi

  ચોમાસામાં ચા એટલે
  વરસતા વરસાદનો હુફાળો મહાદેવનો પ્રસાદ.
  ચોમાસામાં ચા એટલે
  લાગે જટામાંથી વહેતો ગંગાનો પ્રવાહ.
  ચોમાસામાં ચા એટલે
  પ્રાણ અને પ્રકૃતિનો સાથ.