Shruti radadiya

  ચોમાસામાં ચા આ સાંભળીને એક અહેસાસની અનુભૂતિ થાય
  જાણે કે બસ ચા અને હું.
  બધું છોડીને પોતાની જિંદગીનો નીજાનંદ માણતો થઈ જાય.
  ચા અને વરસાદ આ બંન્નેની વચ્ચે સ્વર્ગ લાગે.

  —————X—————————-

  ચોમાસામાં ભવનાથ આ શબ્દો સાંભળતાની સાથે જ જાણે સ્વર્ગનો અનુભવ થાય!
  ચારે તરફ વાતાવરણમાં હરિયાળી અને ઠંડક.
  ભોલેનાથની અસીમ કૃપાની વચ્ચે માનવીઓ બધી ચિંતાઓ છોડીને શાંતિ અનુભવે.