Shivani Godhasara

    Topic 4: શિવ અને ગિરનાર

    ગિરનારની ગોદમાં છે શિવનો વાસ,
    પ્રકૃતિની સાથે છે ભક્તિનો મહિમા,
    આવો સૂનેરો સંગમ છે જૂનાગઢમાં…
    ————–X——————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    સવાર હોય કે રાત,
    ચાની મજા જ અલગ છે,
    દોસ્તોને મળવાનું સરનામું છે ચાની લારી,
    જૂની યાદોને તાજી કરવાનો સુનેરો અવસર છે ચોમાસુ અને સાથે ચા..