Sandip Rathod

  Topic 5 : તળાવની પાળ

  જ્યારે બે મિત્રો ભેગા થાય, ત્યારે વાત-વાતમાં નીકળી જાય ગાળ એ છે તળાવની પાળ
  ———————–X———————–

  Topic 2: ચોમાસામાં ‘ચા’

  ચોમાંસામાં ચા અને ચાહ
  બંને એવી વસ્તુ છે જેના વગર ન ચાલે!
  જો સવારે ચા મળી જાય તો દિવસ સારો જાય
  અને ચાહ મળી જાય તો જીવન..