Sagar Makvana

  Topic 4: શિવ અને ગિરનાર

  જૂનાગઢમાં જેમની સફર હોતી નથી,
  શું છે “ગિરનાર” તેમની તેને ખબર હોતી નથી,
  માણવું તો હોય છે દરેકને કુદરતનું આ અલૌકિક સૌંદર્ય,
  પણ “ભવનાથ દાદા”ની ભક્તિ દરેકના ભાગ્યમાં હોતી નથી.

  1